Madhur Sanjivani / મધુર સંજીવની / मधुर संजीवनी
Madhur Sanjivani Bio-Stimulant | Best Plant Growth Promoter Specifications: Brand: Vedant Farmtech Product Name: Madhur Sanjivani Size: 1 Litre Item Form: Liquid Specific Uses For Product: Plant Growth, Flowering & Yield Booster Country of Origin: India Description: મધુર સંજીવની ફાયદા: ✔️ મૂળનો વિકાસ કરે છે. ✔️ છોડના સર્વાંગી વિકાસને વેગ આપે છે. ✔️ છોડ પીળાશ પડતો અટકાવે છે. ✔️ ફાલ – ફૂલમાં વધારો કરે છે. ✔️ ફૂલો ખરવાનું ઘટાડે છે, ફૂલોની જાળવણીમાં સુધારો કરે છે. ✔️ ફળ અને બીજનું કદ વધારે છે. ✔️ ફળની ગુણવત્તા – રંગ, સ્વાદ અને શેલ્ફ લાઇફ વધારે છે. ✔️ પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. મધુર સંજીવની કપાસ, મગફળી, સોયાબીન, તલ, ચણા, મગ, અડદ, ઘઉં, બાજરી, જીરું, ધાણા, વરિયાળી, અજમો, ડુંગળી, લસણ, મરચાં, કેપ્સિકમ, રીંગણ, ભીંડા, દૂધી, ટામેટા, બટાકા, કેરી, દાડમ, નાળિયેર, શેરડી, લીંબુ, સરગવો, ગુલાબ, ગલગોટા, ચા જેવા દરેક પાકમાં 3-7 દિવસમાં ઉત્તમ પરિણામ આપે છે. છોડની તંદુરસ્ત વૃદ્ધિ માટે ફૂલ અને ફળ ધારણમાં સહાયક વ્યાજબી ભાવે ઉપલબ્ધ. ઓછા ખર્ચે વધું ઉત્પાદન. બધી દવા સાથે મિક્સ કરી શકાય માપ: સ્પ્રે: 2-6 મિલી / લિટર ડ્રેન્ચિંગ: 2-6 મિલી / લિટર ડ્રિપ-સોઈલ એપ્લિકેશન: 1 લિટર / એકર “મધુર સંજીવની” એડવાન્સ્ડ નેનોટેકનોલોજી આધારિત પ્લાન્ટ ટોનિક. મધુર સંજીવની એ આગામી પેઢીનું પ્લાન્ટ ટોનિક છે જે અત્યાધુનિક નેનોટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે સીવીડ, એમિનો એસિડ્સ- ક્રુડ પ્રોટીન, હ્યુમેટ, ગૌમૂત્ર, તથા વિવિધ કુદરતી અને કાર્બનિક પદાર્થોથી થી બનાવેલ અદ્યતન ટોનિક છે. તે પર્યાવરણ માટે સલામત અને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. આ શક્તિશાળી ટોનિક છોડના વિકાસ, ફળ, ફૂલો અને કદમાં વૃદ્ધિના દરેક મહત્વપૂર્ણ તબક્કે તમારા પાકને ટેકો આપે છે જેના પરિણામે છોડ સ્વસ્થ બને છે અને પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો થાય છે.
How AI sees this product
The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.