Money શાસ્ત્ર । 3 books set

Money શાસ્ત્ર । 3 books set

Brand: Yuti Book
777.00 INR In stock Buy at Merchant

વાત પૈસાની છે... પૈસા કમાવા, બચાવવા, વાપરવા, વધારવા... આ બધાનું એક ગણિત છે, એક કલા છે. એ શીખવું પડે, સમજવું પડે... અને માનો ના માનો... પણ એમાં જે એક્સપર્ટ થયા તેઓ જ અહીં ફાવ્યા છે... અને એક્પર્ટઇઝ આવે છે અનુભવીઓને વાંચવાથી, વિચારવાથી, સમજવાથી અને એ મુજબ પ્રેક્ટિસ કરવાથી... આ ત્રણ પુસ્તકોનો સેટ તમને આ રમતના પાક્કા ખેલાડી બનવામાં હેલ્પ કરશે. ધ આર્ટ ઓફ અર્નિંગ મની સૌથી જરૂરી છે, પૈસા કમાવવા કઈ રીતે..! આમ તો સૌ પોતપોતાની રીતે મહેનત તો કરતા જ હોય છે પણ એમાં કેવો માઈન્ડ સેટ જોઈએ અને કઈ કઈ બાબતોને ધ્યાને લેવી જોઈએ એ બધી વાતો આ પુસ્તકમાં છે... ધ આર્ટ ઓફ સેવિંગ મની પૈસા કમાઈ લીધા, પણ જો એની યોગ્ય બચત નથી થતી તો જિંદગી આખી મજૂરી કરીને અંતે ખાલીખમ જ રેવાનું થાય છે. આથી પુસ્તકમાં બચતનું ગણિત અને મહત્વ સમજાવ્યું છે. ધ આર્ટ ઓફ ઇન્વેસ્ટિંગ મની સૌથી ઈમ્પોર્ટન્ટ. જો તમારા પૈસા જાતે તમારી હાજરી કે મહેનત વિના વધતા નથી તો તમે એક સામાન્ય મજૂરથી વિશેષ નથી. શાણો માણસ એ છે, જે પોતાના પૈસાને પોતાના વતી કામે લગાડે અને કમાતા કરે... ઇનશોર્ટ, પૈસા બાબતે શાણા થવું હોય તો આ પુસ્તકો વાંચો... (આ પુસ્તકો ગણેશ ચતુર્થીના દિવસે પ્રકાશિત થઇ રહ્યા છે...)

Variants (1)
  • Default Title — 777.00 INR — In stock

How AI sees this product

The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.

83%