બોધ સૂત્ર | Bodh Sootra Gujarati Edition

બોધ સૂત્ર | Bodh Sootra Gujarati Edition

Brand: PrashantAdvait Foundation
SKU: Bodh_Sutra_Guj
199.00 INR In stock Buy at Merchant

ઉક્તિ એ જ સુંદર છે જે સચોટ, સરળ અને સ્પષ્ટ હોય. જેમાં એટલું ઊંડાણ હોય કે એક જ ઉક્તિ જીવન પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરી શકે. આચાર્ય પ્રશાંતની ઉક્તિઓ આ જ શ્રેણીની હોય છે. એમની વાતોનો દસમો ભાગ પણ જો જીવનમાં ઉતરી જાય તો જીવન સુંદર અને સાર્થક બની શકે છે. આ પુસ્તક આચાર્ય પ્રશાંતની પસંદગીની ૩૬૫ ઉક્તિઓનો સંગ્રહ છે. દરેક ઉક્તિ પોતાનામાં પૂર્ણ અને મુક્તિદાયી છે. મનના બધા રંગોમાં આ ઉક્તિઓ તમારી સાથે રહે, આ હેતુથી તેને (ઉક્તિઓ) આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે. A powerful quote is precise, simple, and clear, yet deep enough to inspire a transformation in one’s life. Acharya Prashant’s quotes possess this rare quality. Even if a small part of their wisdom is lived, life can become more beautiful and meaningful. This book brings together 365 carefully selected quotes by Acharya Prashant, offering one thought for every day of the year. Each quote stands complete in itself and carries a liberating insight. Collected to stay with you through every shade of the mind, these quotes offer clarity, reflection, and companionship whenever you need them.

Specifications
Book Cover Type
Paperback
Variants (1)
  • Paperback — 199.00 INR — In stock

How AI sees this product

The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.

86%